ચાંદખેડાની મણી-પ્રભુ હાઈસ્કૂલ શાળાના વર્ષ 1999 અને 2001ની બેચવાળા સ્ટુડન્ટનું 24 વર્ષ પછી રી-યુનિયન ગેટ ટુ ગેધર

ચાંદખેડાની મણી-પ્રભુ હાઈસ્કૂલ શાળાના વર્ષ 1999 અને 2001ની બેચવાળા સ્ટુડન્ટનું 24 વર્ષ પછી રી-યુનિયન ગેટ ટુ ગેધર
Spread the love

ગાંધીનગરના ચાંદખેડા વિસ્તારની જનતાનગર સોસાયટીમાં આવેલી મણી-પ્રભુ હાઈસ્કૂલ શાળા ના વર્ષ 1999 અને 2001ની બેચ વાળા સ્ટુડન્ટ નું 24 વર્ષ પછી ધ બંચ કાફે રેસ્ટોરન્ટમાં રી-યુનિયન ગેટ ટુ ગેધર થયું હતું. જેમાં 49 જેવા જૂના વિદ્યાર્થીઓ એ હાજરી આપી હતી. દરેક વિદ્યાર્થીઓએ પોતાની ઓળખાણ આપી ને જૂની યાદો તાજા કરી હતી. આ જુના વિધાર્થોઓ માંથી આજે 24 વર્ષ પછી કોઈ ડોક્ટર, વકીલ, શિક્ષક, સીએ, આઇટી પ્રોફેશનલ, બિલ્ડર, બિઝનેસમેન અને મોટી કંપનીઓ માં ઉચ્ચ પદે નોકરી એ લાગી ગયા હતા. આ કાર્યક્રમ માં બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક વિધાર્થીઓએ મન મૂકીને ક્રિકેટ રમવાની મજા માણી હતી. ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓએ સાથે કેક કાપીને અને ડિનર કરીને રી-યુનિયનની ઉજવણી કરી હતી અને મધુર પળો વિતાવી હતી અને આ રીતે 24 વર્ષ પછી થયેલું રીયુનિયન સફળ થયું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!