અમદાવાદ : સતાધાર ચાર રસ્તા પાસે ઘટાદાર વૃક્ષ ધરાશાયી Admin August 11, 2019 Gujarat Spread the love Post Views: 545 અમદાવાદ : શહેરમાં સતત વરસતા વરસાદ અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા સતાધાર ચાર રસ્તા પાસે પણ ઘટાદાર વૃક્ષ ધરાસયી થતા ટ્રાફીક જામની સ્થિત સજાઁઇ. સ્થાનીકો અને ફાયર બ્રિગેડની ટીમના જવાનોએ વૃક્ષ કાપી રસ્તો ખુલ્લો કયોઁ.