મહેસાણા જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઇ

મહેસાણા જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઇ
Spread the love

મહેસાણા
જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને મહેસાણા જિલ્લા તકેદારી સમિતીની બેઠક યોજવામાં આવી હતી.જેમાં બેઠકની કાર્યવાહીની નોંધ,અનુંસુચિત જાતિના અત્યાચાર બનાવોની ચર્ચા,કોર્ટના પડતરના કેસોની ચર્ચા તથા ચુકાદો આવેલ કેસોની ચર્ચા સહિત તમામ વિગતોની સમીક્ષા કરાઇ હતી.જિલ્લા કલેકટરશ્રીએ સામાજિક સમરસતા માટે તાલુકા કક્ષાએ વિવિધ વર્કશોપ યોજવા સુચન કરાયું હતું.આ ઉપરાંત પેન્ડીંગ કેસોનું ત્વરીત ધોરણે નિકાલ લાવવા સુચન કરાયું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!