બાયડ તાલુકાનું ગામ વિકાસના કામોથી વંચિત

બાયડ તાલુકાનું ગામ વિકાસના કામોથી વંચિત
Spread the love

વિકાસના ઢોલ ચારેતરફ વાગી રહ્યાં છે ત્યારે એવું ગામ જે પ્રાથમિક સુવિધાઓ થી વંચિત છે. મળતી માહિતી મુજબ બાયડ તાલુકાની વસાદરા પંચાયતનું વેચાતપુરા ગામ જે તમામ સુવિધાઓથી વંચિત છે જેમ કે ગામમાં જવાનો રસ્તો નથી આજે જો આ ગામમાં કોઈ બીમાર હોય તો તેને દવાખાને જવા 2 કી.મીટર  ચાલતું જવું પડેશે તંત્ર આ બાબતે પ્રજાના દુઃખને અને લાગણીને સમજે તો પ્રજા ને હાશ કારો થશે.

રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)

Manoj Raval

Manoj Raval

Right Click Disabled!