ઈડરના રાણી તળાવ માંથી એક મહિલાની લાશ મળી

ઈડરના રાણી તળાવ માંથી એક મહિલાની લાશ મળી
Spread the love

ગુરુવાર ની સવારે ઈડરના રાણી તળાવે એક અજાણી મહિલાની લાશ તરતી જોવા મળી હતી.જેની જાણ ઈડર પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચી લાશ બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી.રાણી તળાવના કિનારે કપડાં ભરેલી થેલી પડેલી મળી હતી.લાશ બહાર કાઢી ઈડર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ સુધી મહિલા ની કોઈ ઓળખ થઈ શકી નથી..

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા) 

Admin

Admin

9909969099
Right Click Disabled!