ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી યોજાઈ

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી યોજાઈ
Spread the love

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી યોજાઈ. જેમાં આગામી દિવસો માં યુવા પાંખને મજબૂત કરવા અને સરકાર વિરોધી પ્રવૃત્તિઓ પર વિરોધ પ્રદર્શન કરવા અને એમની પ્રજા વિરોધી પ્રવૃત્તિ અટકાવવા તેમજ સંગઠન ને મજબૂત કરવા અને પ્રજાલક્ષી કર્યો કરવા માટે આહવાન કરાયું હતું, જે પ્રસંગે જિલ્લા યુવા પ્રમુખ શેરખાન પઠાણ, જિલ્લા મહામંત્રી વસીમ ફડવાળા, એનએસયુઆઇ પ્રમુખ યોગી પટેલ, પ્રદેશ મંત્રી શકીલ અકુજી, નર્મદા કોલેજ ના જીએસ પૂજા પટેલ, શોએબ શેખ, ભરત પરમાર, ઉપેન પરમાર, ઝરાર મશહદી તેમજ મોટી સંખ્યામાં આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!