બનાસકાંઠામાં ડીસા ખાતે સીમા સુરક્ષા બળ દ્વારા સ્વચ્છતા અભિયાનની ઉજવણી

બનાસકાંઠામાં ડીસા ખાતે સીમા સુરક્ષા બળ દ્વારા સ્વચ્છતા અભિયાનની ઉજવણી
Spread the love

બનાસકાંઠામાં ડીસા ખાતે આજે સીમા સુરક્ષા બળ દ્વારા સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે ડીસાના સંજીવની બનેલા સિવિલ હોસ્પિટલ સંકુલ આજુબાજુ વિસ્તારમાં બીએસએફના જવાનો દ્વારા સફાઈ કરવામાં આવી. બીએસએફના 100 જેટલા જવાનો દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી. સફાઈ અભિયાનની સાથે સાથે બીએસએફના જવાનોએ પ્લાસ્ટિક મુક્ત ડીસા બને તેવો સંદેશો પણ લોકોને આપ્યો. આ પ્રસંગે બીએસએફ બટાલિયનના મુખ્ય અધીકારીગણ અને સિવિલ સુપ્રિટેંડટ ડૉ.રૂતૂરાજ પુરોહિત અને તાલુકા હેલ્થ અધિકારી તેમજ આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!