કડી પાલિકા દ્વારા શહેરને સેનેટાઈઝર કરવાની શરૂઆત કરી

કડી પાલિકા દ્વારા શહેરને સેનેટાઈઝર કરવાની શરૂઆત કરી
Spread the love

કોરોના ના વધતા જતા ભયના કારણે કડી નગરપાલિકા એક્શન મોડમાં આવી ગયી છે.જાહેર રસ્તાઓ ઉપર સાફ સફાઈ તેમજ ગહન કચરો લેવા આવતી ગાડીમાં ઝિંગલ બેલ દ્વારા લોકોને ઘરમાં રહેવા ની અપીલ કરવામાં આવી રહી છે ત્યારે બાદ કડી પાલિકા દ્વારા આજ રોજ શહેરના ઘણા બધા વિસ્તારોમાં દવા નો છંટકાવ કરી શહેર ને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે.

IMG-20200324-WA0066.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!