જૂનાગઢના ૮ મેડિકલ સ્ટોરને દવાઓની હોમ ડીલેવરી આપવા મંજૂરી

Spread the love

કોરોના મહામારી સંદર્ભે દવા મેળવવા કોઇ દર્દિઓને મુશ્કેલીનો સામનો ના કરવો પડે એટલા માટે જૂનાગઢ ના આઠ મેડિકલ સ્ટોરને દવાઓની હોમ ડીલીવરી આપવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આઠ મેડિકલ સ્ટોરમાં અમર મેડિકલ સ્ટોર વૈભવ ફાટક પાસે મોબાઇલ નં-૯૭૧૨૧૮૬૮૭૮, તુલજા ભવાની મેડિકલ સ્ટોર ઝાંઝરડા રોડ મોબાઇલ નં-૯૯૧૩૪૩૫૦૦૦ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ઝાંઝરડા રોડ ૯૪૨૮૩૭૮૯૫૨, તુલજા ભવાની મેડિકલ સ્ટોર મધુરમ બાયપાસ ૯૯૧૩૪૩૨૦૦૦ યુનો મેડિકલ સ્ટોર મજેવડી દરવાજા ૮૫૧૧૯૬૨૧૮૬, પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર બસ સ્ટેન્ડ પાસે ૭૬૯૮૬૪૩૮૫૮, પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર આઝાદ ચોક ૯૦૩૩૪૯૭૪૯૯, તેમજ મેડ એકસ ડ્રગ માર્ટ સરદારબાગ રોડ મોબાઇલ નં-૯૯૭૯૭૧૭૦૭૬ નો સમાવેશ થાય છે.

આ મેડિકલ સ્ટોર કોવીડ-૧૯ મહામારી સંદર્ભે મંજૂરી આપવામાં આવી છે જે હોમડિલિવરી માત્ર જૂનાગઢ શહેર પૂરતી રહેશે ક્રોનિક ડિસીઝમાં ૩૦ દિવસ સુધી જ્યારે ક્યુટ ડિલિવરીમાં સાત દિવસ સુધી જુના બસ સ્ટેશન ઉપર દવા ની ડીલેવરી કરી શકાશે વેચાણ બિલ અને દવાઓની હોમડિલિવરી કરી શકાશે નહીં એમ ખોરાક ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે. સબંધિત મેડસકલ સ્ટોરન. મોબાઇલ પર કે તેમના મેઇલ એડ્રેસ પર લોકડાઉન સુધી હોમ ડીલીવરી માટે મંજુરી આપવામાં આવી છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!