પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ તથા હેપ્પી યુથ ક્લબ દ્વારા “પક્ષી દર્શન” કાર્યક્રમ

Spread the love

પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ, ગાંધીનગર તથા હેપ્પી યુથ ક્લબ, ગાંધીનગર તેમજ વન વિભાગ, ગાંધીનગર દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ -૨૦૨૩ના ભાગ રૂપે નાગરિકોમાં વન્ય પ્રાણીઓ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી તારીખ: ૦૨/૧૦/૨૦૨૩, સોમવારના રોજ પુનિત વન, સેક્ટર ૧૯ ખાતે સવારે ૭ કલાકે “પક્ષી દર્શન” કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા પ્રકૃતિપ્રેમી નાગરિકોને ભાવભર્યું આમંત્રણ છે. આ કાર્યક્રમ નિ:શુલ્ક છે પરંતુ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે સંપર્ક નીચે જણાવેલા સંપર્ક નંબર પર કોલ કરીને વહેલા તે પહેલાને ધોરણે રજિસ્ટ્રેશન કરાવવા જણાવવામાં આવે છે.

8401488588 – અમિતભાઈ
9725402207 – પંકજભાઈ
7874008788 – તેજસભાઇ

Admin

Admin

9909969099
Right Click Disabled!