હુંજના ૮૫ જેટલા ખેડૂતો તરબુચનું વાવેતર કરીને લૉકડાઉનમાં લોક થયાનો ઘાટ

હુંજના ૮૫ જેટલા ખેડૂતો તરબુચનું વાવેતર કરીને લૉકડાઉનમાં લોક થયાનો ઘાટ
Spread the love

કોરોના વાયરસને કારણે દેશ આખો લોકડાઉન છે અને લેનારા કોઇ વેપારી કે દલાલો આવતા નથી ને આવે છે તો ત્રણ ને ચાર રુપયે કિલોના ભાવે ખરીદી કરવાની વાતો કરે છે તો ઉત્પાદન ખર્ચ આઠ થી દશ રુપિયા પડતર તૈયાર થયેલા તૈયાર તરબુચના ધરના ગોપીચંદન જેવો ધાટ થયો છે. અને આ તરબુચ તૈયાર થયા પછી કોલ્ડ મા કે સંગ્રહ કરી શકાય તેમ નથી. એટલે હવે ખેડુત જાય તો કયા જાય તેવો ધાટ થયો છે. શુ સરકાર દ્વારા ખેડૂતો માટે તૈયાર થઈ ગયેલા આવા ફળફળાદી પાકો વેચાણ થઈ શકે તેવી વ્યવસ્થા કરશે ખરુ ?

રમેશભાઇ પટેલ (હુંજ)

 

Admin

Admin

9909969099
Right Click Disabled!