સુરતમાં ધોળા દિવસે લાખોની લૂંટ

સુરતમાં ધોળા દિવસે લાખોની લૂંટ

સુરતના લીંબાયત વિસ્તારમાં ધોળા દિવસે લાખોની લૂંટની ઘટના બની. શહેરના મહારાણા પ્રતાપ ચોકમાંથી CNG પંપના મેનેજર લાખો રૂપિયા બેંકમાં જમા કરાવવા જઈ રહ્યો હતો ત્યારે બે બાઈક પર આવેલા ચાર શખ્સોએ મેનેજર પાસેથી રોકડ ભરેલી બેગ છીનવી લીધી હતી. અને રફૂચ્ચ્કર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા લીંબાયત પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG અને ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરુ કરી છે.

rs-2000-notes-rep-1-1581311721.jpg

Spread the love
Right Click Disabled!