” કવિ ની મિલક્ત.. મુફલિસી, સ્વ રક્ષા.. આડકતરી ટકોર. ” એક.. રચના.

 ” કવિ ની મિલક્ત.. મુફલિસી, સ્વ રક્ષા.. આડકતરી ટકોર. ” એક.. રચના.
Spread the love

કાગળ, કલમ ને , કપ એક ચા,
મિલકત આટલી , કવિની પાસ,

સુંદરતા ! જો , દીઠે આસ પાસ…
કવિ કાયનાત , આખી નો રાય..

પેન્સિલ – દોરી , કાગળ નું માસ્ક,
સ્વ ને રક્ષે : અનુશાસન ની વાત.

વિચારે વિહરે , વાતે કોઈ વિરમે,
વિચરે અકુંઠિત, લાવે નવી વાત.

પ્રસ્તુત કરશે, એ સંજીવની અર્ક,
બદલી દે ‘શિલ્પી’, જીવન ભાત.

++++++++++++++++++++++
▶(કવિ) શ્રી પંકજ દરજી ‘ શિલ્પી ‘

images-15-2.jpeg CYMERA_20200804_111018-1.jpg images-16-0.jpeg

Admin

Pankaj Darji

9909969099
Right Click Disabled!