|| હેમખેમ !  ચોમાસું…. ||

|| હેમખેમ !  ચોમાસું…. ||
Spread the love

હિમશીલાઓ હમણાં હલે છે, એમનેમ,
ને….પરપોટા પાણી ના, ફૂટે છે જેમતેમ.

પાણીના એ પ્રવાહોની, વાત શું કરવી ?
ચોમાસું….હમણાં , જીવે છે હેમખેમ. !

સાગર , સરોવર..હલકે છે , બારેમાસ,
નદી , તળાવ પણ , મલકે છે..યેનકેન !

હંમેશની મુસાફરી મારી હાડમારીની, ‘શિલ્પી’
હોડીઓની હરામખોરી બહેકે છે આજકાલ.

(કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’

IMG_20150925_2144420-1.JPG 94f22e832658e1b168e5b910d7650912c68c795936bbd6f113d95c951a2152ff-0.jpg

Admin

Pankaj Darji

9909969099
Right Click Disabled!