ભાજપમાંથી ‘આપ’માં પ્રવેશ કરનાર શરદ લાખાણીને જિલ્‍લાનાં પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી

ભાજપમાંથી ‘આપ’માં પ્રવેશ કરનાર શરદ લાખાણીને જિલ્‍લાનાં પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી
Spread the love

અમરેલી ખાતે તાજેતરમાં નવી દિલ્‍હીના ધારાસભ્‍ય ગુલાબભાઈ યાદવ, ડી.એમ. બુટાણી અને નિમીષાબેન ખૂંટની ઉપસ્‍થિતિમાં આમ આદમી પાર્ટીની સંગઠન લક્ષી બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્‍લાભરમાંથી મોટી સંખ્‍યામાં આપના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહયા હતા. આ તકે ભાજપમાંથી આપમાં પ્રવેશ કરનાર શરદ લાખાણીને જિલ્‍લાના પ્રભારી તેમજ સૌરાષ્‍ટ્રના સહ સંગઠનમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં “આપ” ને ભવ્‍યતમ સફળતા મળે તે માટેની રણનીતિ તૈયાર કરવામાં આવશે તેવું જણાવવામાં આવેલ હતું.

👇🏼

YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.

👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured

☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777

લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:

ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947

IMG_20210914_185716.jpg

Advertisement
Right Click Disabled!