તલોદ તાલુકા કિસાન મોરચા દ્વારા નવલપૂર અને મોહનપૂર મુકામે નમો કિસાન પંચાયત કાર્યક્રમ યોજાયો

તલોદ તાલુકા કિસાન મોરચા દ્વારા નવલપૂર અને મોહનપૂર મુકામે નમો કિસાન પંચાયત કાર્યક્રમ યોજાયો
Spread the love

તલોદ તાલુકા કિસાન મોરચા ધ્વારા નવલપૂર અને મોહનપૂર મુકામે નમો કિસાન પંચાયત કાર્યક્રમ યોજાયો જેમાં તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પટેલ , તલોદ માર્કેટ યાર્ડ ચેરમેન સંજયભાઇ પટેલ , જિલ્લા સદસ્ય મહેન્દ્રભાઇ પટેલ , બક્ષીપંચ મોરચા જિલ્લા ઉપ પ્રમુખ કનકસિંહ ઝાલા,જિલ્લા કિસાન મોરચા મંત્રી વિરેન્દ્રસિંહ પરમાર , કિસાન મોરચા મહામંત્રી જતીન પટેલ ,તાલુકા સદસ્ય કમલેશભાઇ , અજયસિંહ ઝાલા , જિલ્લા બક્ષીપંચ મંત્રી કોદરસિંહ પરમાર, રાજુભાઇ પટેલ , વિનુભાઇ પટેલ, જશવંતસિંહ મકવાણા તેમજ મોટીસંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220923-WA0060-1.jpg IMG-20220923-WA0062-2.jpg IMG-20220923-WA0063-0.jpg

Advertisement
Dilipsinh Parmar

Dilipsinh Parmar

Right Click Disabled!