સેક્સ લાઈફ સારી રાખવી હોય તો એક્સસાઈઝ જરૂરી

સેક્સ લાઈફ સારી રાખવી હોય તો એક્સસાઈઝ જરૂરી
Spread the love

ડો. હિમાની શાહ સુરત શહેરના ગાયનેક ફિઝીઓથેરાપીસ્ટ છે જેમણે હમણાં જ એક્સરસાઇઝ કરવાથી સેક્સ લાઈફ કઈ રીતે સારી કરી શકાય એ વિશે માહિતી આપી હતી. એક્સરસાઇઝની મદદથી સેક્સ લાઈફને વધુ સારી અને સરળ બનાવી શકાય છે.ઘણા પરીબળો સેક્સ લાઈફ પર અસર કરતા હોય છે પણ તેમાં મુખ્યત્વે સ્ટ્રેસ, vaginal  સ્નાયુઓની શકિત,શરીરનું વજન અને શરીરની flexibility છે. સ્ટ્રેસની આપણા શરીર પર ખૂબ ખરાબ અસર થાય છે ઘણી વખત એવું પણ જોવા મળે છે કે સ્ટ્રેસ ના લીધે પુરુષોમાંsperm count ઘટી જાય છે.

જો એક્સરસાઇઝ કરવામાં આવે તો શરીરમા happy હોર્મોન release થાય છે જેના લીધે સ્ટ્રેસ કાબુમાં આવી શકે છે.સ્ત્રીઓમાં vaginal સ્નાયુઓ ડિલિવરી પછી કે મેનોપોઝ દરમ્યાન મુખ્યત્વે ઢીલા થઈ શકે છે જેને ખાસ પ્રકારની કસરત વડે ફરી એકવાર પેહલા જેવા મજબુત કરી શકાય છે. શરીરનું વજન અને ફલેક્સિબિલિટી પણ એક્સરસાઇઝની મદદથી બદલી શકાય છે. એક્સરસાઇઝ એ ખૂબ જરૂરી છે તેનાથી કોઈ પણ side effect વગર જ તકલીફોમાંથી રાહત મેળવી શકાય છે પરંતુ ઘણા પ્રકારની એક્સરસાઇઝ હોવાથી એક્સપર્ટ પાસે કરવાનો અને એક્સપર્ટની સલાહથી પસંદ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

 

ડો. હિમાની શાહ સુરત

Admin

Admin

9909969099
Right Click Disabled!