ડાંગ વઘઇ બોટોનીકલ ગાર્ડનમાં પ્રવાસીઓ માટે અમુલ પાર્લર તેમજ ગાર્ડન શોપ ખુલ્લુ મુકવામાં આવ્યુ

ડાંગ વઘઇ બોટોનીકલ ગાર્ડનમાં પ્રવાસીઓ માટે અમુલ પાર્લર તેમજ ગાર્ડન શોપ ખુલ્લુ મુકવામાં આવ્યુ
Spread the love

ગુજરાત નુ એક માત્ર ગણાતુ વઘઇ નુ બોટોનીકલ ગાર્ડન હાલ બોટનીસ વિધાર્થીઓ માટે તેમજ પ્રવાસીઓ માટે આકર્ષક નુ કેન્દ્ર બન્યુ છે જેમાં હાલ કાર્યરત વઘઇ પરિસરિય વિકાસ સહકારી મંડળી દ્વારા ગુજરાત નુ એક માત્ર ગણાતા બોટોનીકલ ગાર્ડન ની મુલાકાતે આવતા વનસ્પતિ શાસ્ત્ર ના અભ્યાસુ વિધાર્થીઓ તેમજ પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે કટીબંધ રહયા છે જેમાં પરિસરિય સમિતિ દ્વારા ત્રણ વર્ષ દરમિયાન પ્રવાસીઓ ના આકર્ષણ માટે સેલ્ફી એરિયા લાયબ્રેરી બાળકો ના આનંદ પ્રમોદ માટે રમત ગમત ના સાધનો સહિત મોટેરાઓ માટે આરચરી રાફલ સુટીંગ તેમજ પ્રવાસીઓ માટે વાંસના રમકડા ખરીદી માટે સૌવેનિયર શોપ ડાંગી વ્યંજન માટે કેન્ટીન સમુહ ભોજન માટે કિચન એરિયા ની વ્યવસ્થા નજીવા દરે ઉભી કરવામાં આવી છે વળી પ્રવાસીઓની ને મોજ માણવા માટે ની વ્યવસ્થા માં જાણે વધુ એક મોરપંખ ઉમેરાયુ હોય તેમ આજે અમુલ આઇસક્રીમ પાર્લર તેમજ જુદાજુદા પ્રકાર ના ફુલછોડ બોનસાઈન પ્લાનટ નજીવા દરે ખરીદવા માટે ગાર્ડન શોપ નુ પણ ઉદ્ધાટન વલસાડ વતૃળ ના સીસીએફ મહેનદ્ર્ પરમાર ના હસ્તે રીબીન કાપી ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ જેને લઇ સહેલાગે આવતા પ્રવાસીઓ બોટોનીકલ ગાર્ડન ની મોજમસ્તી સાથે સાથ અમુલ આઇસક્રીમ પાર્લસ મા જુદા જુદા પ્રકાર ની આઈસક્રીમ ની વેરાઇટી નો લાભ લઈ શકે છે  આ ઉપરાંત સંશોધનકર્તા અને પ્રવાસીઓ માટે ખાસ ગાઇડ તેમજ બોટનીશ ની પણ વ્યવસ્થા  પણ કરવામાં આવી છે જયારે સ્થાનિક ડાંગ આદિવાસીઓ ને રોજગારી મળી રહે તેવા આશયથી  વઘઇ પરિસરિય સમિતી દ્વારા ડાંગી ચીજ વસ્તુ નુ વેચાણ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યુ છે જેમાં ધણા આદિવાસી પરિવારો ને રોજગારી નુ માધ્યમ પણ પુરુ પડાઇ રહયુ છે જયારે આ ઉદઘાટન પ્રસંગે દક્ષિણ ડાંગ ના ડીએફઓ દિનેશ રબારી તેમજ પરિસરિય સમિતા ના સભ્યો   સહિત વન વિભાગ ના સ્ટાફ ગણોએ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!