ભારતમાં 10 લાખથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ ટોચની 5 ઓટોમેટિક કાર

ભારતમાં 10 લાખથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ ટોચની 5 ઓટોમેટિક કાર
Spread the love

ભારતમાં હવે ઓટોમેટિક કારની લોકપ્રિયતામાં વધારો થઇ રહ્યો છે, ખાસ કરીને વ્યાપક-બજારના સેગમેન્ટમાં તેની લોકપ્રિયતા વધી રહી છે. વધતી ગીચતા અને શહેરોના વિસ્તરણ સાથે, લોકોની મુસાફરી પણ લાંબી થઇ રહી છે. ઓટોમેટિક કારની માંગમાં હજી પણ વધારો થવાની અપેક્ષા છે કારણ કે ભારતીય ગ્રાહકો બહેતર માઇલેજ સાથે ડ્રાઇવિંગના આરામદાયક અનુભવને શોધી રહ્યાં છે. ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથેની નાની કારો હવે પરવડે તેવા ભાવે અને બહુવિધ ગીઅરબોક્સના વિકલ્પોમાં ઉપલબ્ધ છે. આનાથી ખરીદનારાઓને પસંદગી માટે નોંધનીય પ્રમાણમાં રેન્જ મળે છે અને તેનાથી ઓટોમેટિક સેગમેન્ટની વૃદ્ધિમાં મદદ મળી શકે છે.

 હોન્ડા અમેઝ સિવીટી ખૂબ જ સારી ઇંધણની બચત કરતી હોન્ડા અમેઝ તેના ખરીદનારાઓને સારી મોકળાશ અને આરામદાયક સવારી સાથે બીજું ઘણું આપે છે તેથી તમે તેના સિવીટી વેરિઅન્ટ્સ ખરીદવાનો વિચાર કરી શકો છો. CVT પેટ્રોલ અને ડીઝલ બંનેમાં ઉપલબ્ધ છે. હોન્ડા અમેઝ ભારતમાં ઉપલબ્ધ પ્રથમ અને એકમાત્ર ડીઝલ-CVT છે. હોન્ડાની આ સેડાન કારને તેના લોન્ચિંગથી બજારમાં સારો પ્રતિભાવ મળી રહ્યો છે.કિંમતની રેન્જ: રૂ. 7.93 લાખ – રૂ. 10 લાખ (એક્સ-શોરૂમ).

Admin

Admin

9909969099
Right Click Disabled!