સાબરકાંઠા જિલ્લાનો મોટર વાહનનો ફીટનેસ કેમ્પ યોજાશે

Spread the love

સાબરકાંઠા જિલ્લાના મોટરીંગ પબ્લીકને આર.ટી.ઓ. કચેરી હિંમતનગર દ્રારા જણાવવામાં આવ્યું છે કે સરકારશ્રીના આદેશ અને ગુજરાત સરકારના જાહેરનામા અને પરીપત્રો મુજબ આર.ટી.ઓ કચેરી હિંમતનગર દ્રારા ટ્રાન્સપોર્ટ મોટર વાહનોના ફીટનેસ રીન્યુઅલની કામગીરી તા. ૨૯/૦૬/૨૦૨૦થી નીચે જણાવ્યા મુજબ કરવામાં આવશે.
ક્રમ ફીટનેસ કેમ્પનુ સ્થળ તારીખ વાહનના(રજીસ્ટ્રેશન નં.) છેલ્લા અંક નીચે મુજબ હોય તેનુ ફીટનેશ થઈ શકશે.

૧”  સપ્તશ્રૃંગી પાર્ટી પ્લોટ રાજપુર પાટીયા, ઇડર હાઇવે, હિંમતનગર ૨૯/૦૬/૨૦૨૦ ૧ અને ૨
૨”  ૩૦/૦૬/૨૦૨૦  ૩ અને ૪
૩”  ૦૧/૦૭/૨૦૨૦ ૫ અને ૬
૪”  ૦૨/૦૭/૨૦૨૦ ૭ અને ૮
૫”  ૦૩/૦૭/૨૦૨૦ ૯ અને ૦

ઉપર મુજબના સ્થળ પર જણાવેલ તારીખ મુજબ વાહનોના ફીટનેશ કરવામાં આવશે. ફીટનેશ કેમ્પમાં માત્ર ફીટનેશ રીન્યુઅલની કામગીરી થશે. કોઇ પણ અરજદારે ફીટનેશ રીન્યુઅલ માટે આર.ટી.ઓ કચેરીએ આવવાનુ રહેશે નહી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!