સેમસંગ દ્વારા ગેલેક્સી ટેબ S7 FE, ગેલેક્સી ટેબ A7 Lite ભારતમાં લોન્ચ

સેમસંગ દ્વારા ગેલેક્સી ટેબ S7 FE, ગેલેક્સી ટેબ A7 Lite ભારતમાં લોન્ચ
Spread the love

ભારતની સૌથી વિશ્વસનીય સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગે આજે ભારતમાં ગેલેક્સી ટેબ S7 FE(yu‚7 yuVE), અને અને ગેલેક્સી ટેબ A7(એ૭ )લોન્ચ કર્યા હતા. આ બે ડિવાઈસીસ સેમસંગના ગેલેક્સી ટેબ પોર્ટફોલિયોમાં નવો ઉમેરો છે અને એકત્રિત મળીને તે ગ્રાહકોની પ્રોડક્ટિવિટી, ક્રિયેટિવિટી અને એન્ટરટેઈનમેન્ટની જરૂરતોને પૂરી કરે છે. ગેલેક્સી ટેબ S7 FE(yu‚7 yuVE),કામ, અભ્યાસ, ડિઝાઈન અને એન્ટરટેઈનમેન્ટ માટે  લાર્જ ડિસ્પ્લે અને બોક્સમાં Sપેન સહિત ગેલેક્સી ટેબ S7+ (એ૭+) માંથી ફેન- ફેવરીટ ફીચર્સ લાવે છે. ગેલેક્સી ટેબ A7 Lite(એ૭ લાઈટ )  ની કોમ્પેક્ટ ડિઝાઈન અને ફીચર્સ હાલતાચાલતા મનોરંજન અને ગેમિંગ માટે તેને પરફેક્ટ ડિવાઈસ બનાવે છે.

 “રિમોટ વર્કિંગ અને વર્ચ્યુઅલ લર્નિંગ નવા નિયમ બની ચૂક્યા છે ત્યારે સેમસંગમાં અમે બે નવા સીમાચિહન ટેબ્લેટ્સ ટેબ S7 FE(yu‚7 yuVE), અને ટેબ A7 Lite (એ૭ લાઈટ )  વિકસાવવા માટે ક્રિયાત્મક અને ટેક્નિકલ રીતે પોતાને વધુ આગળ લઈ ગયા છીએ. આ આકર્ષક નવાં ટેબ્સ તમને વધુ પ્રોડક્ટિવ, વધુ ક્રિયેટિવ, આસાનીથી મલ્ટી ટાસ્ક બનવા મદદરૂપ થાય છે અને તમે કામ, અભ્યાસ અને પ્લે કરો તેમાં નવો દાખલો બેસાડે છે,” એમ સેમસંગ ઈન્ડિયાના મોબાઈલ બિઝનેસના ડાયરેક્ટર મધુર ચતુર્વેદીએ જણાવ્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!