લોકડાઉનનું પાલન ન કરે તો સરકાર શૂટ એટ સાઇટનો ઓર્ડર આપે

  • બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાનું નિવેદન
    ભરૂચ,
    કોરોના વાઈરસના હાહાકાર વચ્ચે બીટીપીના ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ શોશ્યલ મીડિયામાં લખ્યું છે કે, લોકડાઉનનું પાલન ન કરે તો સરકારે શૂટ એટ સાઇટનો ઓર્ડર કરવો જાઇએ.
    દેશભરમાં કોરોના વાઈરસને લઇને લોકડાઉન છે અને દહેશતનો માહોલ જાવા મળી રહ્યો છે. ત્યારે ઝઘડિયાના મ્્‌ઁના ધારાસભ્ય છોટુ વસાવાએ શોશ્યલ મીડિયા પર વિવાદાસ્પદ ટીપ્પણી કરી છે. જેમાં છોટુ વસાવાએ લખ્યું છે કે, કોરોનાની મહામારીના સમયમાં લોકડાઉનનું પાલન ન કરે તો સરકારે શૂટ એટ સાઇટનો ઓર્ડર કરવો જાઇએ.

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!